Sunday, 8 December 2013

@rohanrgupta આજે તમારા જન્મ દિવસ પર તમારા સ્વપ્નનું ભારત અને "તાકાત ભારતની" વિષે રજૂઆત કરવાની પ્રેરણા મને તમારા વ્યક્તિત્વ માંથી મળી.

"તાકાત ભારતની"

> સતત હરળફાળ ભરતી અર્થવ્યવસ્થા 
> તમામ ક્ષેત્રોમાં વધતી જતી ક્ષમતા 
> વિશ્વમાં સૌથી વઘારે ન્યુઝ ચેનલો ધરાવતો દેશ 
> જ્ઞાનના હબ તરીકે ઉદયમાન 
> વેશ્વિક પરીદસ્યમાં મજબુત હાજરી 
> વિશ્વની સૌથી યુવાન કાર્યશક્તિ 
> અપાર સૌરઊર્જાનો ભંડાર 
> નદીઓ અને ખનીજ તેમજ કુદરતી સંપતીઓથી ભરપુર દેશ 
> વિજ્ઞાનના ક્ષેત્રો માં  નીતનવી પ્રગતિ 
> દુનિયાનું સૌથી મોટું સૈનિક નેટવર્ક 
> આઈ આઈ એમ  અને આઈ આઈ ટી  જેવી શીક્ષન સંસ્થાના વિદ્યાર્થીઓની વિશ્વભરની        કંપનીઓમાં ભારે ડિમાન્ડ 
> સોફ્ટવેર અને સેવા ક્ષેત્રોમાં ભારત દુનિયામાં આગળ 
> સૌથી વધારે 35 લાખ વિદ્યાર્થીઓ નું નામાંકન કરનાર વિશ્વવિધ્યાલય "ઇગ્નુ " ભારતમાં   

No comments:

Post a Comment